પાવીજેતપુરઃ છોટાઉદેપુર એલ સી બી પોલીસે તા.૧૫ ના રોજ પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂભરેલું સિમેન્ટનું ટેન્કર પકડી પાડયુ હતુ.લાખો રૃપિયાના દારૂનો જથ્થો સંતાડી દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓએ ...